મોરબીના લાભનગર-02મા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને સંયુક્ત ખાનગીરાહે બાતમી મળેલ બાતમીના આધારે મોરબી-૨ ૨ વેજીટેબલ રોડ લાભનગર ૦૨ મોમાઇ માતાજીના મંદીરની બાજુમાં જાહેરમાં રેઇડ કરી કુલ-૫ આરોપીઓ ચંદુભાઇ ચકુભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ. ૫૧)રહે. વેજીટેબલ રોડ વાડી વિસ્તાર મોરબી, દિનેશભાઇ બીજલભાઇ બોરીયા (ઉ.વ. ૫૭) રહે. ડ્રાઇવીંગ રહે રણછોડ નગર સેન્ટમેરી સ્કુલની બાજુમાં મોરબી સેજયભાઇ રવજીભાઇ સાલાણી (ઉ.વ. ૨૩) ધંધો મજુરી રહે. વેજીટેબલ રોડ લાભનગર મોરબી, રાજેશભાઇ મહાદેવભાઇ જાલરીયા (ઉ.વ. ૪૫) રહે વાવડી ગામ તા.જી.મોરબી, રણજીતભાઇ ભીમજીભાઇ ધામેયા (ઉ.વ. ૪૫) રહે વેજીટેબલ રોડ મફતીયાપરા મોરબીવાળાને રોકડા રૂ.૧૦,૨૦૦/- ના મુદામાલ સાથે ઝડપી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

error: Content is protected !!