મોરબીના વાવડી રોડ પરથી એક્ટિવમા વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાં 

મોરબીના વાવડી રોડ પરથી એક્ટિવમા વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાં

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના મોરબીના વાવડી રોડ પર બાપાસીતારામ મઢુલી પાસે આરોપીઓ પોતાના કબ્જા ભોગવડવાળા એકટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-AK-7929 કિંમત રૂપિયા 50,000 વાળમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખી હેરફેરી કરતા એક્ટીવામાથી વિદેશી દારૂની બોટલ નંગ -16 કિંમત રૂપિયા 1280 ના મુદ્દામાલ સાથે આરોપી નવઘણભાઈ રઘુભાઈ ડેડાણીયા રહે લાયન્સ નગર ચરમાળીયા દાદા ના મંદિર પાસે મોરબી તથા કિરીટભાઈ મનજીભાઈ દેત્રોજા રહે વાવડી રોડ ગાયત્રીનગર મોરબી મૂળ રહે માણેકવાડા તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ કારો રહે. લાતિ પ્લોટ મોરબીવાળાનુ નામ ખુલતા ત્રણેય ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!